Monday, 1 August 2016

સનાતન સંસ્થા, હિંદૂ જનજાગૃતિ સમિતિ અને અન્ય સમવિચારી સંગઠનાઓના સંયુક્ત વિદ્યમાને ગુરુપૂર્ણિમા મહોત્સવ ઊજવાયો !

પૂ. રાજેંદ્ર શિંદે (ડાબી બાજુએ)નું સન્માન 
કરતી વેળાએ પ.પૂ. પરશરામ પાંડે મહારાજ
     પનવેલ (મહારાષ્ટ્ર) -  મારા મનને તો ગુરુ શ્રેષ્ટ જણાય  જેમના કૃપા-પ્રસાદથી રઘુરાજનો ભેટો થાય ॥ આ અપાર કૃતજ્ઞતાના ભાવાશ્રુની સુમનાંજલિ શ્રીગુરુનાં કમલચરણો પર અર્પણ કરીને સાધકજન, હિંદુ ધર્માભિમાનીઓ અને સનાતનના હિતચિંતકોએ અષાઢ પૂર્ણિમાને દિવસે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઊજવ્યો. સનાતન સંસ્થા, હિંદૂ જનજાગૃતિ સમિતિ અને અન્ય સમવિચારી સંગઠનાઓના સંયુક્ત વિદ્યામાને સંપૂર્ણ ભારતમાં ૫૧ સ્થાનો પર અને વિદેશમાં ૨૧ સ્થાનો પર અર્થાત દેશ-વિદેશમાં કુલ ૭૨ સ્થાનો પર વિવિધ ભાષાઓંમાં આ મહોત્સવ ઊજવવામાં આવ્યુ.

સનાતનનું સમષ્ટિ કાર્ય સંભાળનારાં પૂ. (સૌ.) બિંદા સિંગબાળ અને સંતોનાં મન જીતી લેવાનું શિવધનુષ્ય તેમની લીલાથી ઉંચકનારાં તેમજ સૂક્ષ્મમાંનું કાર્ય સંભાળનારાં પૂ. (સૌ.) અંજલી ગાડગીળ સદગુરુપદ પર બિરાજમાન !

સંતપદ પ્રાપ્તિ પછી કેવળ ત્રણ વર્ષોમાં જ ૮૧ ટકા સ્તર પ્રાપ્ત કરીને સદગુરુપદ પર આરૂઢ !

પૂ. (સૌ.) બિંદા સિંગબાળ (જમણી બાજુએ)નું
સન્માન કરતી  સમયે પૂ. (સૌ.) અંજલી ગાડગીળ
પૂ. (સૌ.) અંજલી ગાડગીળ (ડાબી બાજુએ)નું
સન્માન કરતી સમયે પૂ. (સૌ.) બિંદા સિંગબાળ

     સનાતન આશ્રમ, રામનાથી (ગોવા) - ભગવાનનાં બે સગુણ રૂપો ! એક અવિરત ધર્મપ્રસાર કરે છે, જ્યારે એક આશ્રમમાં રહીને સાધકોને કેળવે છે ! એક સમગ્ર ભારતમાં ભ્રમણ કરીને સંતોને જોડે છે, જ્યારે એક પોતાના માર્ગદર્શન દ્વારા સાક્ષાત્ સંતોની જ કેળવણી કરે છે ! ઉત્સાહ, આનંદ, પારદર્શકતા, અખંડ રાત્ર-દિવસ સેવારત રહેવાની તાલાવેલી, શ્રીગુરુદેવનું કાર્ય સમગ્ર વિશ્વમાં પહોંચાડવાની દોડધામ, બન્ને છે અજોડ ! તેમનાં કેવળ સ્મરણ માત્રથી નિરાશા દૂર ધકેલાઈ જાય છે, શ્રવણથી ભાવજાગૃતિ થાય છે અને કેવળ અસ્તિત્વ માત્રથી કાર્ય થાય છે. 

ગુરુપૂર્ણિમાના મંગલ દિવસે સનાતનના સંતોની પુષ્પમાળામાં વધુ ત્રણ સંતપુષ્પો ગુંથાઈ ગયા !

પૂ. (સૌ.) સુમન નાઈક (ડાબી બાજુએ)નું 
સન્માન કરતી વેળાએ પૂ. (સૌ.) માલિની દેસાઈ
પૂ. (સૌ.) સુશીલા મોદી (ડાબી બાજુએ)નું 
સન્માન કરતી વેળાએ પૂ. ડૉ. ચારુદત્ત પિંગળે


પૂ. (કુ.) અનુરાધા વાડેકરે ગુજરાત સ્થિત સાધકોને કરેલું માર્ગદર્શન, તે સમયે શીખવા મળેલાં સૂત્રો અને થયેલી અનુભૂતિઓ

પૂ. (કુ.) અનુરાધા વાડેકર

     પ.પૂ. ગુરુદેવની કૃપાથી ગુજરાત ખાતે મને પૂ. (કુ.) અનુરાધાબેન વાડેકરના સત્સંગનો ૬ દિવસ લાભ મળ્યો. સંતોના સહવાસમાં આનંદની અનુભૂતિ માણી શક્યો. પૂ. (કુ.) અનુરાધાબેનએ ગુજરાતનાં સાધકોને વિવિધ વિષયો પર કરેલું માર્ગદર્શન, તે સમયે શીખવા મળેલાં સૂત્રો અને થયેલી અનુભૂતિઓ આગળ જણાવું છું.
    સંતસહવાસમાં વિચારોનું પ્રમાણ ન્યૂન થવું, ઉત્સાહમાં વૃદ્ધિ થવી,  વ્યષ્ટિ સાધના ગંભીરતાથી કરવી જોઈએ , એવો મનનો નિશ્ચય થવો, પોતાનામાં રહેલી ન્યૂનતાઓની જાણ થવી. પોતાનામાં પાલટ થવા જોઈએ , એવું લાગવું, આ ફેરફારો ધ્યાનમાં આવ્યાં. પૂ. બેનનો આદર્શ આંખો સામે રાખીને તેમની જેમ જ ગુરુદેવનાં સમષ્ટિ રૂપની સેવા કરતા આવડવું જોઈએ’, એવું લાગ્યું. પ.પૂ. ગુરુદેવે તેમના માધ્યમ દ્વારા અનેક બાબતો શીખવી. કેવળ માનસિક અને બૌદ્ધિક સ્તર પર વિચાર કરવાને બદલે ‘આધ્યાત્મિક સ્તર પર કેવી રીતે વિચાર કરવો ? , એ શીખવા મળ્યું. હું આધ્યાત્મિક સ્તર પર વિચાર કરવામાં અને માર્ગદર્શન લેવામાં કેટલો ઓછો પડું છું, આ બાબત ગુરુદેવે ધ્યાનમાં લાવી આપી. સાધકો જે જે પ્રશ્નો પૂછતાં હતાં, તેમાંથી મારું જ મન ભગવાન સામે વ્યક્ત થતું હતું. ત્યારે મારા સ્વભાવદોષો પર પણ ઉપાયયોજના મળતી હતી. મનની સંકુચિત વૃત્તિ નષ્ટ થવામાં અને બુદ્ધિની અડચણો દૂર થવા માટે સહાયતા મળતી હતી.

૭૦ ટકા આધ્યાત્મિક સ્તર પ્રાપ્ત કરેલા સનાતનનાં સંતોની વિશિષ્ટતાઓ

    ૭૦ ટકા આધ્યાત્મિક સ્તર પ્રાપ્ત કરેલી વ્યક્તિને સંત કહે છે. સંત અથવા મહારાજ કહીએ ત્યારે દાઢી અને લાંબા વાળ રાખેલા, ગવા વસ્ત્રો ધારણ કરેલા, એવું ચિત્ર અનેક લોકોની સામે ઉપજે છે. સનાતનનાં સંતો આ રૂપમાં દેખાતા નથી. તેથી અનેક લોકો તેમને ઓળખી શકતા નથી. પરંતુ તેમાં સનાતનનાં સંતોનો દોષ નથી; પરંતુ તેઓ સહજાવસ્થામાં રહેવાને કારણે અન્ય તેમને ઓળખી શકતા નથી. જેમને સૂક્ષ્મ જગત્નું જ્ઞાન છે, એવો લોકો તરત જ સનાતનનાં સંતોને ઓળખી શકે છે. સનાતનનાં સંતોમાં વિશિષ્ટતાઓ જોવા મળે છે (ઉદા. તન-મન-ધનનો જ નહીં, પરંતુ ઘરબારનો પણ ત્યાગ, અહંભાવ ઓછો, આજ્ઞાપાલન, સતત સેવારત, કૃતજ્ઞતાભા, લોકેષણા નહીં, સૂક્ષ્મ-જગત્ વિશે જ્ઞાન, સાધના સંબંધી માર્ગદર્શન કરવાની ક્ષમતા, રાષ્ટ્ર અને ધર્મના સંદર્ભમાં કાર્ય (સમષ્ટિ કાર્ય) કરવું), મૃત્યુ પછી તેઓ જનલોકમાં જાય છે.’ - (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલેગુરુપૂર્ણિમા નિમિત્તે મહર્ષિજી દ્વારા સાધકોને સંદેશ !


પૂ. ડૉ. ૐ ઉલગનાથન્
સાધકો, શ્રી શ્રી જયંતજીની મહતી જાણીને તેમની
કૃપા પ્રાપ્ત કરવા માટે અંત:કરણપૂર્વક પ્રયત્નો કરો !

       ॥ નારાયણસ્મૃતિ ॥

   ‘સાધકો, મંત્ર અર્થાત્ ગુરુનો અવિાજ્ય ઘટક છે. હું આ મંત્રનું અંગૂત મહત્ત્વ વિશદ કરી રહ્યો છું. મંત્ર, ગુરુ અને ઈશ્વર, એકજ છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ઈશ્વર અને મંત્ર ગુરુદેવના અવિભાજ્ય ઘટકો છે. સાધકોએ મોટાઓની ગુણવિશિષ્ટતાઓ શીખી લઈને આત્મસાત કરવી, આધ્યાત્મિક ગુરુની સતત સેવા કરવી અને ગુરુના કૃપાશીર્વાદ પ્રાપ્ત કરવા.

૧. ગુરુમંત્ર આપ્યા પછી ગુરુ શિષ્ય દ્વારા નિરપેક્ષતાથી
સાધના કરાવી લઈને તેને તેનું ફળ આપે છે !

   જે ગુરુને મંત્રસિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, તેમાં તે મંત્રનું બીજ હોય છે. (તેઓ તે મંત્ર સાથે એકરૂપ થઈ ગયા હોય છે.) ગુરુ તે મંત્ર શિષ્યને આપે છે. ગુરુ આ મંત્રનો શિષ્ય દ્વારા નામજપ કરાવી લે છે અને શિષ્યના અંતર્મનમાં મંત્રરૂપી બીજારોપણ કરે છે અને પછી તેમની કૃપાથી જ તે ફૂલે-ફાલે છે. સાધનામાર્ગ પર અગ્રેસર રહેવાની લગની ધરાવતા જીવને અધ્યાત્મમાં તેના કરતાં ઉચ્ચ સ્તરના વ્યક્તિ દ્વારા માર્ગદર્શન મળે છે. જીવનમાં ગુરુ હોવા, શિષ્યનું પરમ ભાગ્ય છે. ગુરુ નિરપેક્ષ હોવાથી તેઓ શિષ્ય પાસેથી કાંઈ જ માગતા નથી અને કાંઈ અપેક્ષા પણ રાખતા નથી. તેઓ સદા ઉચ્ચ આનંદમાં સ્થિત રહીને શિષ્ય તરીકે તે જીવનો સ્વીકાર કરે છે.  શિષ્યની યોગ્યતા શું છે ?, તે તેમને જ્ઞાત હોય છે.

ગુરુકૃપા થવા માટે ગુરુ પર પૂર્ણ શ્રદ્ધા હોવી આવશ્યક !

૧. સાધક જો શ્રી શ્રી જયંતજીનાં શ્રીચરણોમાં પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ રાખશે તો કેવળ તેમના અસ્તિત્વથી જ બધું શક્ય બની જશે.
૨. અધ્યાત્મના માર્ગ પર ચાલવું એટલે ધારદાર તલવાર પર ચાલવા જેવું છે. તેથી ગુરુદેવનું માર્ગદર્શન અત્યાવશ્યક હોય છે.
૩. ગુરુ વિના જ્ઞાન નહીં, જ્ઞાન વિના શાંતિ નહીં અને શાંતિ વિના આનંદ નહીં.
૪. ગુરુદેવની અવહેલના/નિંદા કરવાથી લાગનારા પાપનું ક્ષાલન ભગવાન પણ કરી શકતા નથી.
૫. આપણે ગુરુની જેટલી વધારે સેવા કરીશું, તેટલું જ વધારે ચૈતન્ય આપણને મળશે.
૬. ગુરુ દ્વારા ઉચ્ચારિત પ્રત્યેક શબ્દમાં સંપૂર્ણ માનવજાતિનું કલ્યાણ કરવાનું સામર્થ્ય છે.
૭. ઈશ્વરની શરણમાં જવાથી તેઓ આપણને સંપત્તિ અને સમૃદ્ધિ આપે છે; પરંતુ ગુરુદેવની શરણમાં જવાથી તેઓ આપણને સાક્ષાત ઈશ્વરપ્રાપ્તિ કરાવે છે.
૮. ગુરુદેવનાં ચરણકમળ, પ્રત્યેક સંકલ્પ પૂર્ણ કરનારો ચિંતામણિ જ છે.
૯. જન્મદાતા (માતા-પિતા) આપણને કેવળ અન્ન આપે છે; પરંતુ ગુરુ આપણને આત્મોદ્ધારનું જ્ઞાન આપે છે.
૧૦. ગુરુના એક દૃષ્ટિક્ષેપથી આપણા અનંત કોટિ પાપોનું ક્ષાલન થઈને તેમનાં અનંત કોટિ કૃપાશીર્વાદનો આપણા પર વર્ષાવ થાય છે.

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી

    ભગવાન શ્રીવિષ્ણુનો આઠમો અને અનન્ય પૂર્ણાવતાર એટલે ભગવાન શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણનું સંપૂર્ણ જીવન જ આદર્શમય હતું. નાનપણમાં પોતાની લીલાઓથી ગોકુળવાસીઓને મોહિનીથી વશ કરી લેનારા શ્રીકૃષ્ણએ આગળ જતાં અનેક અદ્વિતીય પરાક્રમો કરીને પોતાના અવતારી કાર્યની ઓળખાણ કરાવી આપી. અર્જુનને ગીતાનો ઉપદેશ આપીને અખિલ માનવજાત સમક્ષ જીવનનું તત્ત્વજ્ઞાન પ્રસ્તુત કરનારા શ્રીકૃષ્ણ એકમેવાદ્વિતીય છે. ગોકુળઆઠમના દિવસે શ્રીકૃષ્ણજીનું તત્ત્વ અન્ય દિવસોની તુલનામાં એક સહસ્ર ગણું વધારે પ્રમાણમાં કાર્યરત રહે છે. આ તત્ત્વનો લાભ લેવા માટે શ્રીકૃષ્ણનો નામજપ અધિકમાં અધિક પ્રમાણમાં કરો !

પૂર્ણાવતાર શ્રીકૃષ્ણનો પૃથ્વી પર અવતાર લેવાનો દિવસ છે શ્રીકૃષ્ણજન્માષ્ટમી !

   મહાભારત અને ભાગવત અનુસાર ઈ.સ. પૂર્વે ૩૧૮૫ વર્ષમાં, શ્રાવણ વદ આઠમની મધરાતે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો. વિક્રમસંવત પ્રમાણે આ તિથિ શ્રાવણ વદ આઠમની રાત્રે ઊજવવામાં આવે છે.આ દિવસે શ્રીકૃષ્ણ તત્ત્વ વાતાવરણમાં અન્ય દિવસોની તુલનામાં એક સહસ્ર ગણું વધારે પ્રમાણમાં કાર્યરત રહે છે. આ દિવસોમાં વૃંદાવનમાં દોલોત્સવ હોય છે.

શ્રીકૃષ્ણજન્માષ્ટમી વ્રત 

    આ વ્રત શ્રાવણ વદ આઠમને દિવસે કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે જ કે શ્રાવણ વદ નવમીના દિવસે પારણું કરીને વ્રત સંપન્ન કરવામાં આવે છે. આ વ્રત સર્વમાન્ય છે. આ વ્રત બાળકો, યુવકો, ઘરડાઓ, સ્ત્રી-પુરુષ બધા જ કરી શકે છે. આ વ્રતનું ફળ છે, પાપનાશ, સૌખ્યવૃદ્ધિ, સંતતી-સંપત્તિ અને વૈકુંઠપ્રાપ્તિ.

નાગપાંચમ


   નાગપાંચમના દિવસે નાગની પૂજા કરવી, અર્થાત્ સગુણરૂપમાંના શિવજીની પૂજા કરવા જેવું જ છે.  તે દિવસે વાતાવરણમાં આવેલી શિવલહેરો આકર્ષિત થઈને તે જીવને સમગ્ર વર્ષ માટે ઉપયુક્ત નીવડે છે. નાગપાંચમનો તહેવાર દર વર્ષે શ્રાવણ સુદ પાંચમના દિવસે આવે છે. 

નાગપાંચમના દિવસે ઉપવાસ કરવાનું મહત્ત્વ

   આ દિવસે સ્ત્રીઓ ભાઈના નામે ઉપવાસ કરે છે.  ભાઈને ચિરંતન આયુષ્ય અને અનેક આયુધોની પ્રાપ્તિ થાય અને તે પ્રત્યેક દુ:ખ અને સંકટમાંથી તરી જાય , આ પણ ઉપવાસ કરવા પાછળનું એક કારણ છે. નાગપાંચમના આગલા દિવસે પ્રત્યેક બહેને ભાઈ માટે દેવતાને સાદ પાડવાથી ભાઈને તેનો ૭૫ ટકા લાભ મળે છે અને તેનું રક્ષણ થાય છે. 

રક્ષાબંધન

રક્ષાબંધન એટલે ભાઈ-બહેન વચ્ચે રાખડી બાંધવાનો-બંધાવી લેવાનો હેત-તહેવાર.

    રક્ષાબંધન શ્રાવણ પૂર્ણિમાને દિવસે એટલે કે આ વર્ષે ૨૯ ઑગસ્ટના દિવસે છે. વિષ્યપુરાણ પ્રમાણે રક્ષાબંધન મૂળમાં રાજાઓનો તહેવાર હતો, હવે તે બધા જ લોકો ઊજવે છે. પહેલાંના કાળમાં અક્ષત એટલે થોડાક ચોખા સફેદ વસ્ત્રમાં મૂકીને તેને રેશમી દોરાથી રાખડીના રૂપમાં બાંધવામાં આવતા હતા. વર્તમાનમાં બજારમાં રક્ષાબંધન માટે વિવિધ પ્રકારની રાખડીઓ મળે છે; પણ તેમાંથી અધિકાંશ રાખડીઓ દેખાવ માત્રની હોય છે; સાત્ત્વિક હોતી નથી. સાત્ત્વિક રાખડીમાં ઈશ્વરી તત્ત્વ આકર્ષિત થઈને તે જળવાઈ રહે છે; સત્ત્વગુણ વધે છે અને આ તહેવાર ઊજવવાનો આધ્યાત્મિક લાભ પણ મળે છે. સનાતન સંસ્થા આવી સાત્ત્વિક રાખડીઓ બનાવે છે.

સ્વતંત્રતા દિવસ તિથિ અનુસાર ઊજવો !

    અંગ્રેજ-પ્રણિત માનસિકતાને કારણે સ્વતંત્રતા દિવસ ખ્રિસ્તી કાળગણના અનુસાર ૧૫ ઑગસ્ટને દિવસે ઊજવવામાં આવે છે. આ માનસિકતા ત્યજીને ભારતીય સ્વતંત્રતા દિવસ તિથિ પ્રમાણે  ભાદરવો વદ ચૌદસ  એટલે કે આ વર્ષે ૩૧ ઑગસ્ટના દિવસે ઊજવો !
    સ્વતંત્રતા દિવસ આ રીતે પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર ઊજવવાને બદલે હિંદુ સંસ્કૃતિ અનુસાર ઊજવવો જોઈએ. હિંદુઓ પ્રત્યેક કાર્ય શુભમુહૂર્ત પર કરે છે. હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર શુભમુહૂર્ત પરોઢિયે હોય છે અને રાત્રે ૧૨ વાગ્યા પછીનો સમય અશુભ હોય છે. સ્વતંત્રતા દિવસ પરોઢિયે શુભમુહૂર્ત પર ઊજવવો, આ આપણું ધર્મકર્તવ્ય છે !

રાષ્ટ્રધ્વજનું અવમાન રોકો !

૧૫ ઑગસ્ટના દિવસે આપણે સર્વત્ર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. મોટા મોટા ભાષણો આપીએ છીએ અને સાંજ પડે ત્યારે રાષ્ટ્રધ્વજ નીચે ઉતારીએ છીએ. પરંતુ બીજા દિવસે રાષ્ટ્રધ્વજ રસ્તા ઉપર, નાળીઓં તેમજ કચરાપેટીઓં દેખાઈ પડે છે. આપણે આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન નથી કરતા અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા ક્રાંતિકારીઓ નામોનું પણ આપણને વિસ્મરણ થયું છે.  

સનાતન સંસ્થા અને સંતકૃપા પ્રતિષ્ઠાન વતી ગુજરાતમાં ૨ સ્થાનો પર ગુરુપૂર્ણિમા મહોત્સવ તેમજ ૪ સ્થાનો પર ગુરુપૂજન ભાવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન !

સ્વસંરક્ષણ પશિક્ષણનાં
પ્રાત્યક્ષિકો બતાવતા સાધકો
ગ્રંથનું વિમોચન કરતી 
સમયે ડૉ. ભરત અમીન
    કર્ણાવતી - અહીં મણિનગર વિસ્તારમાં શ્રી બાળકૃષ્ણ લાલજીની હવેલી મંદિરમાં સનાતન સંસ્થા દ્વારા ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. ગુરુપૂજન શ્રી. અશ્વિનભાઈ ગજ્જર તથા તેમના ધર્મપત્ની સૌ.અંજુબેન ગજ્જરે કર્યુ. પૌરાહિત્ય શ્રી. શ્રીરંગ દાતારે કર્યુ. સનાતન સંસ્થાના સૌ.સંધ્યા આગરકર તથા હિંદુ જનજાગૃતિ સમિતિનાં સૌ. શીલા દાતારે જિજ્ઞાસુઓનું માર્ગદર્શન કર્યુ. વિશેષ અતિથિ તરીકે કર્ણાવતી શહેરનાં ૧૯૮૧ થી કાર્યરત નિષ્ણાત ગેસ્ટ્રોસર્જન અને નિયમિતતાથી સામાજિક સેવા તરીકે વૈદ્યકીય સેવા આપનારા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ડૉ. ભરત અમીન ઉપસ્થિત હતા. તેમણે કહ્યુ કે સનાતનનાં સાધકોની ધર્મ પ્રત્યેની નિષ્ઠા મને અહી ખેંચી લાવે છે. સનાતન સત્ય છે, તે પરેશાન થઈ શકે પણ પરાજીત નહી.  તેમના હસ્તે વિશેષ પ્રાવિણ્ય મેળવનારા વિદ્યાર્થીઓનો સત્કાર કરવામાં આવ્યો તથા  નામજપ કૌનસા કરે  આ સનાતનના હિંદી ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું.
     સૌથી વધારે આકર્ષક એવા સ્વસંરક્ષણ પ્રશિક્ષણના પ્રત્યક્ષિકોથી જિજ્ઞાસુઓએ પણ ક્ષાત્રવૃત્તીનો અનુભવ કર્યો. કાર્યક્રમનું સૂત્રસંચાલન સનાતન સંસ્થાના સાધિકા કુ. દુર્ગા કદ્રેકરે કર્યું. આ મહોત્સવનો લાભ ૩૦ જિજ્ઞાસુઓએ લીધો.

ઉમરગામ, સુરત વાપી અને નવસારી ખાતે ગુરુપૂજન

     અહીં સંતકૃપા પ્રતિષ્ઠાન વતી ભાવપૂર્ણ રીતે ગુરુપૂર્ણિમા મહોત્સવ સંપન્ન થયો. સર્વપ્રથમ પ.પૂ. ભક્તરાજ મહારાજજીના પ્રતિમાપૂજનથી તથા આરતીથી ગુરુપૂજન સંપન્ન થયું. ત્યારપછી ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે પ.પૂ. ડૉ. જયંત આઠવલેજીનો સંદેશો વાંચવામાં આવ્યો. તત્પશ્ચાત્ પૂ. ડૉ. ૐ ઉલગનાથન દ્વારા આપેલો મહર્ષિનો સંદેશો વાંચવામાં આવ્યો હતો.

સૂત્રસંચાલન કરતી સમયે
 સૌ. મનિષા ઝોપે

    ઉમરગામ : અહીં ગંગાદેવી સ્થિત શ્રી સ્વામી સમર્થ મઠમાં શ્રી નીખીલ દરજી દ્વારા પ્રવચન સંપન્ન થયું. આ કાર્યક્રમમાં ૮૫ ભાવિકોની ઉપસ્થિતિ હતી. કાર્યક્રમનું સૂત્રસંચાલન સૌ. મનિષા ઝોપેએ કર્યું. શ્રી. મિલીંદ પોદ્દારે સ્વામી સમર્થ મઠનું ધ્યાનમંદિર કાર્યક્રમ માટે વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવી આપ્યું
ધગધગતું કાશ્મીર !


    જમ્મૂ-કાશ્મીર ભારતના નંદનવન તરીકે એક સમયે પ્રસિદ્ધ હતું. ત્યાંના નિસર્ગસૌંદર્ય પર મોહિત થઈને અનેક પર્યટકોના આકર્ષણ-કેંદ્ર તરીકે કાશ્મીરનો ઠાઠમાઠ વિશેષ હતો; પરંતુ તે સૌંદર્ય ઝાંખું પડી જાય, એવી સ્થિતિ ગત બે દસકાઓમાં નિર્માણ થઈ છે. જેહાદી આતંકવાદથી કાશ્મીર લોહીલોહાણ બની ગયું છે. ત્યાંનુ સામાજિક વાતાવરણ વલોવાઈ ગયું છે, એ સમગ્ર દેશ જોઈ રહ્યો છે. નિયમિતરૂપે સેના પર થતી પત્થરબાજી, ભારતવિરોધી ઘોષણાઓ, આતંકવાદીઓને પ્રોત્સાહન ઇત્યાદિ બનાવોને કારણે કાશ્મીર ભારતમાં છે કે શત્રુરાષ્ટ્ર પાકમાં, એવો પ્રશ્ન રહી રહીને ઊભો થાય છે. હિજબુલ મુજાહિદીનનો કટ્ટર આતંકવાદી બુરહાન વાની ચકમકમાં મૃત્યુ પામ્યા પછી કાશ્મીરમાં બંધ પાળવામાં આવ્યો. તે આતંકવાદીની અંતયાત્રામાં ૨૦ સહસ્ર દેશદ્રોહી મુસલમાન સહભાગી થયા હતા. ત્યાર પછી આટલી મોટી સંખ્યામાં ધર્માંધો એકત્રિત આવ્યા પછી હંમેશાં જે થતું આવ્યું છે, તે જ આ વખતે પણ થયું. સેનાદળ અને આતંકવાદીઓના સમર્થકોમાં ઘમસાણ થઈને ૯૬ પોલીસ ઘાયલ થયા છે. યાકુબ મેમનને ફાંસીએ ચડાવ્યા પછી આ બાબતે જોર પકડ્યું છે. આતંકવાદીઓના સમર્થનાર્થે સેંકડો મુસલમાન રસ્તા પર શક્તિપ્રદર્શન કરે છે, તેમજ કાયદો-સુવ્યવસ્થામાં પણ અડચણ નિર્માણ કરે છે. અમસ્તુ પણ આતંકવાદી આક્રમણોમાં સેંકડો નિરપરાધોની બલિ ચડતી હોય ત્યારે મોઢામાંથી એક શબ્દ પણ ન બોલનારાઓ માનવતાના શત્રુ રહેલા આતંકવાદીઓને ટેકો આપવા માટે એક ભેકડો તાણે છે. જેએન્યુમાંની દેશદ્રોહી ઘોષણાઓના પ્રકરણ પછી ઉજાગર થયેલો પૃથક્તાવાદી ઉમર ખાલીદે હવે બુરહાનની તુલના સામ્યવાદી ક્રાંતિકારી અર્નેસ્તોચે ગ્વેરા સાથે કરી

પીડીપી-ભાજપ સરકારના કાળમાં અમરનાથ યાત્રી મહિલાઓ પર બળાત્કાર થવો, હિંદુઓ માટે શરમજનક !

કૉંગ્રેસના કાળમાં પણ આવી સ્થિતિ નહોતી તે હવે થઈ છે !

  શું હિંસાચાર કરનારા દેશદ્રોહીઓને સરકાર શિક્ષા કરશે ખરી ?

કાશ્મીરમાં ધર્માંધો દ્વારા હિંસાચાર ચાલુ જ !

" હિંસાચારમાં ૧૮નું મૃત્યુ, ૨૦૦ કરતાં વધારે ઘાયલ
" રમખાણકારો દ્વારા હાથબૉંબનો ઉપયોગ
" ધર્માંધો દ્વારા મહિલા યાત્રીઓ પર બળાત્કાર
" સુરક્ષાદળના સૈનિકો પર પત્થરબાજી
" ૩ પોલીસ લાપતા, ૯૬ સૈનિક ઘાયલ
" શ્રીનગર સહિત ૧૦ જિલ્લાઓમાં સંચારબંદી

   શ્રીનગર (કાશ્મીર) - સુરક્ષા દળ દ્વારા હિજબુલ મુજાહિદીનનો આતંકવાદી બુરહાન મુઝફ્ફર વાની અને અન્ય ૨ આતંકવાદીઓને ૮ જૂલાઈના દિવસે સૈનિકો સાથે થયેલી ઘમસાણમાં મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. ત્યાર પછી સુરક્ષા દળની કાર્યવાહીના વિરોધમાં પૃથક્તાવાદી દેશદ્રોહી ધર્માંધ નેતાઓ દ્વારા કાશ્મીરમાં હિંસાચાર કરાવવામાં આવ્યો. આ હિંસાચારમાં ધર્માંધોએ ૪ પોલીસ થાણા અને સુરક્ષાદળના વાહનો બાળ્યા તેમજ ભાજપના કાર્યાલયો પર આક્રમણ કર્યું. તેથી અમરનાથ યાત્રા બીજા દિવસે મોડેથી ચાલુ કરવામાં આવી.

સાધકો માટે સૂચના, તેમજ સનાતન પ્રભાત નિયતકાલિકોના સદસ્યો અને જાહેરાતદારોને નિવેદન !


   ધર્માભિમાની હિંદૂઓ અને જિજ્ઞાસુઓ સનાતન પ્રભાત નિયતકાલિકોના નવા જાળસ્થળ (વેબસાઇટ) દ્વારા નિયતકાલિકોના સદસ્ય બની શકો છો, તેમજ જાળસ્થળ દ્વારા તમારી સદસ્યતાનું નુતનીકરણ પણ કરી શકો છો. જાહેરાતદારો માટે જાળસ્થળ પર ઉપલબ્ધ ઑનલાઇન ફૉર્મ રવાથી સંબંધિત સાધક આગળની પ્રક્રિયા માટે જાહેરાતદારને સંપર્ક કરશે
જાળસ્થળની લિંક નીચે પ્રમાણે છે :www.sanatanprabhat.org/subscribe


આતંક માટે પ્રેરિત કરનારા ડૉ. ઝાકીર નાઈક ભણી દુર્લક્ષ કરવું મોંઘું પડશે


  ડૉ. ઝાકીર નાઈક એવા મુસલમાન ધર્મગુરુઓમાંથી એક છે, જેમનો પ્રભાવ નવી પેઢીમાંના મુસલમાન યુવકોમાં સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. વર્ષ ૧૯૬૫માં મુંબઈ ખાતે જન્મેલા ડૉ. ઝાકીર નાઈક પોતે એમ્બીબીએસ્ ડૉક્ટર હોવાનું કહે છે. પ્રત્યેક પ્રશ્નના ઉત્તરમાં ધાર્મિક પુસ્તકોનો સંદર્ભ આપીને વૈધતા પ્રદાન કરીને ગેરમાર્ગે દોરવાની કુશળતાને કારણે તેમનું અન્ય ધર્મગુરુઓ કરતાં જુદું સ્થાન છે. ડૉ. ઝાકીર નાઈક તેમનાં વક્તવ્યોને કારણે વાદગ્રસ્ત રહ્યા છે. વર્ષ ૧૯૯૧માં ઇસ્લામિક રિસર્ચ ફાઊંડેશનની સ્થાપના કરી. ત્યારથી તેઓ સમગ્ર જગત્માં ભ્રમણ કરીને કુરાણ અને ઇસ્લામ વિશે ભાષણો આપી રહ્યા છે. સર્વ ધર્મોના ધર્મગ્રંથોનો અભ્યાસ કર્યો હોવાનો તેમનો દાવો છે. તેમણે ગત ૨૦ વર્ષોમાં ૩૦ કરતાં વધારે દેશોમાં ૨ સહસ્ર કરતાં વધુ સભાઓ લીધી હોવાનું કહેવાય છે.
    સમગ્ર દેશમાં તેમને કેદ કરવાની માગણી થઈ રહી છે. તે વિશે આ સમાચાર -

ન્યૂયૉર્ક અને સ્કૉટલેંડમાં જેહાદી આક્રમણ કરનારા યુવકો હતા, ઝાકીરથી પ્રભાવિત !

. થોડા દિવસો પહેલાં બાંગલાદેશના ઢાકામાં થયેલા જેહાદી આક્રમણ કરનારાઓમાંથી રોહન ઇમ્તિયાજ અને નિબરસ ઇસ્લામ નામક બે આતંકી, ડૉ. ઝાકીર નાઈકના ભાષણોથી પ્રેરિત હતા. તેમાંના રોહન ઇમ્તિયાજે, ડૉ. ઝાકીર નાઈકનાં ભાષણોનો પ્રચાર પોતાના ફેસબુક અકાઉંટ દ્વારા કર્યો હતો.

તાત્કાલિન કૉંગ્રેસ સરકારે ડૉ. ઝાકીર પર પ્રતિબંધ મૂક્યો નહીં, તેને કારણે હવે કૉંગ્રેસ પર જ પ્રતિબંધ મૂકવો જોઈએ !

ડૉ. ઝાકીર નાઈક વિશે ગુપ્તચર વિભાગે તાત્કાલિન
 કૉંગ્રેસ સરકારને ત્રણ વાર સતર્ક કરી હતી
!


   નવી દેહલી - ડૉ. નાઈકના સંદર્ભમાં ગુપ્તચર વિભાગે વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૪ના સમયગાળામાં ૩ વાર કેંદ્રીય ગૃહમંત્રાલયને સતર્ક કર્યું હતું; પરંતુ તેના પર કોઈજ કાર્યવાહી થઈ નથી. ગુપ્તચર વિભાગે ડૉ. ઝાકીરના ઇસ્લામિક ફાઊંડેશનને મળનારા વિદેશી ચલન વિશે પ્રશ્નો નિર્માણ કર્યા હતા. આ પૈસામાંથી સામાજિક કાર્ય કરવાને બદલે આ પૈસો ધાર્મિક કાર્ય માટે ઉપયોગમાં લેવાતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

ઊંઘમાંથી સફાળી બેઠી થયેલી કેંદ્ર સરકાર !
પીસ ટીવી પર કાર્યવાહી કરવાનો આદેશ

   ઝાકીર નાઈકના પીસ ટીવી નું પ્રસારણ કરનારા કેબલ ટીવી ઑપરેટર પર કડક કાર્યવાહી કરો એવો આદેશ કેંદ્રીય માહિતી અને પ્રસારણ ખાતાના રાજ્યમંત્રી રાજ્યવર્ધન રાઠોડે આપ્યો છે, તેમજ યૂ ટ્યૂબ પરના તેમના સંકેતસ્થળ પર પણ પ્રતિબંધ નાખવામાં આવશે, એમ કહ્યું છે.

સનાતનના માર્ગદર્શન અનુસાર સાધના કરીને ગુરુપૂર્ણિમા ૨૦૧૬ સુધી ૬૦ ટકા અને તેના કરતાં વધારે આધ્યાત્મિક સ્તર સાધ્ય કરેલા સાધકોનું તેમજ સંતોનું સાધનામાં માર્ગક્રમણ !


   આસ્થાપનાઓ અને સંસ્થાઓ તેમનું આર્થિક, તેમજ કાર્ય વિશેનું વાર્ષિક તારણ પ્રસ્તુત કરે છે. તેવી જ રીતે સનાતન સંસ્થા અને તેના દ્વારા કહેલી સાધના અનુસાર માર્ગક્રમણ કરનારી હિંદુ જનજાગૃતિ સમિતિ અને એસ્.એસ્.આર્.એફ્.આ અન્ય સંગઠનાઓના આધ્યાત્મિક કાર્યનું આ વાર્ષિક તારણ જ છે. આ વિશિષ્ટતાપૂર્ણ તારણ આત્મોન્નતિદર્શક છે અને અન્ય સાધકોને તેના દ્વારા પ્રેરણા મળીને તેમની પણ સાધનાનું માર્ગક્રમણ ઝડપથી થાય, આ ઉદ્દેશથી સાદર કરવામાં આવે છે.
   સાધના કરનારાઓ માટે  ' गुरुकृपा हि केवलं शिष्यपरम - मङ्गलम  ।' એટલે જ શિષ્યનું પરમમંગલ, એટલે મોક્ષપ્રાપ્તિ, તે કેવળ ગુરુકૃપાથી જ થઈ શકે છે. ગુરુકૃપા સંપાદન કરવી, આ આધ્યાત્મિક પ્રગતિની ગુરુચાવી છે. સનાતનના અને તેના માર્ગદર્શન અનુસાર સાધના કરનારા અન્ય સંગઠનોના સાધકો ગુરુકૃપાયોગ અનુસાર સાધનાનો અંગીકાર કરે છે. તેમનું સદ્ ભાગ્ય છે કે તેમને સાધનામાં પરાત્પર ગુરુ ડૉ. જયંત આઠવલેજી (.પૂ. ડૉક્ટરજી)નું માર્ગદર્શન મળે છે અને પોતાની સાધનાનું ક્રમણ ક્યાં સુધી થયું , તે પણ ગુરુપૂર્ણિમાના અવસર પર સમજાય છે. તેથી તેમને ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા લાગે છે અને તેઓ આ દિવસની ચાતકની જેમ રાહ જુએ છે.

પ.પૂ. ડૉક્ટરજીને એક-એક સેવાથી મુક્ત કરનારા સનાતનના સંત અને સાધક :

      વર્ષ ૨૦૧૩ની ગુરુપૂર્ણિમાથી સાધકોનો સ્તર કેટલો છે, એ મારે જોવું પડતું નથી. સનાતનના સંત, ઉદા. પૂ. (સૌ.) બિંદા સિંગબાળ, પૂ. (કુ.) અનુરાધા વાડેકર, પૂ. (કુ.) સ્વાતી ખાડ્યે, પૂ. (ડૉ.) ચારુદત્ત પિંગળે અને પૂ. નંદકુમાર જાધવ તેમજ કર્ણાટકના ૬૭ ટકા આધ્યાત્મિક સ્તરના શ્રી. રમાનંદ ગૌડાએ આ ભાર ઉપાડી લીધો છે. ગવાન શ્રીકૃષ્ણ સક્ષમ સાધકો અને સંતોને તૈયાર કરીને મને એક-એક કરીને, બધી સેવાઓમાંથી મુક્ત કરી રહ્યા છે. તે માટે હું ગવાન શ્રીકૃષ્ણનાં ચરણોમાં કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
- (પરાત્પર ગુરુ) ડૉ. આઠવલે     

૬૦ ટકા અને તેનાથી વધારે આધ્યાત્મિક સ્તર પહોંચેલા સનાતનના સાધક, હિતચિંતક અને સંત


* અનિષ્ટ શક્તિઓનું આક્રમણ અને બીમારીને કારણે આ સાધકોની ઉન્નતિ થઈ નહીં અથવા અધોગતિ થઈ.
** આ સાધકોએ અનિષ્ટ શક્તિઓનો તીવ્ર ત્રાસ હોવા છતા પણ ઉન્નતિ કરી.સંત અને સાધકોની આત્મોન્નતિ દર્શક તારણનું વિશિષ્ટતાપૂર્ણ વિવરણ


    આપણે ૬૦ ટકા અને તેના કરતાં વધારે સ્તર પ્રાપ્ત કરેલા સાધક, તેમજ સનાતને ઓળખેલા સમાજમાંના સંત અને હિંદુત્વનિષ્ઠો વિશે સમજી લીધું. સનાતનની શીખ અનુસાર સાધના કરનારા સાધકોની વ્યષ્ટિ અને કાળ અનુસાર આવશ્યક રહેલી સમષ્ટિ સાધના થતી હોવાથી તેમની વેગે આધ્યાત્મિક ઉન્નતિ થાય છે. કુટુંબમાંની એક વ્યક્તિ સાધના કરવા લાગે કે તેનામાં થનારા આમૂલાગ્ર પાલટ જોઈને અન્ય સગાંસંબંધીઓ પણ સાધના ણી વળે છે. તેમનો ગુરુકાર્ય માટે તન-મન-ધનનો ત્યાગ થવા લાગે છે. મન વ્યાપક થવા લાગે છે અને તેને કારણે ધીમે ધીમે સાધકોનું સમગ્ર કુટુંબ સાધનારત થઈને સાત્ત્વિક બનવા લાગે છે. સનાતનના સંતોના સગાંસંબંધી, તેમજ અનેક સાધક-કુટુંબો આજે શીઘ્ર ગતિએ પ્રગતિ કરતા જોઈ શકાય છે. આવી રીતે અનેક કુટુંબો અને સમાજમાંની વ્યક્તિઓ સાધના ણી વળે તો સમાજની સાત્ત્વિકતા વધવામાં સમય લાગશે નહીં. સમાજની સાત્ત્વિકતા વધવાથી હિંદુ રાષ્ટ્રની સ્થાપના થવાની પ્રક્રિયા પણ સુલભાતાથી થશે ! આના પરથી અધિકાધિક લોકોની આધ્યાત્મિક ઉન્નતિ થવી, એ હિંદુ રાષ્ટ્રની સ્થાપના થવાની પ્રક્રિયા અંતર્ગત ઈશ્વરી નિયોજનનો જ ભાગ છે, એમ ધ્યાનમાં આવે છે.
    સનાતનના માર્ગદર્શન અનુસાર સાધના કરનારા સંત અને સાધકોના આધ્યાત્મિક ઉન્નતિ કરેલા સગાંસંબંધીઓનાં કેટલાંક ઉદાહરણો આપણે જોઈશું. (અન્ય સાધના માર્ગો દ્વારા સાધના કરીને ઉન્નતિ કરેલા કેટલાંક સગાંસંબંધીઓનો પણ આમાં સમાવેશ છે.)

બંગાળનું બાંગલાદેશ થવાની દિશામાં ક્રમણ !


બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય હમિદુલ 

રહેમાનની ઉપસ્થિતિમાં ધર્માંધોનું હિંદુઓ પર અને રથયાત્રા પર આક્રમણ !

> આક્રમણ માટે બૉંબનો ઉપયોગ
> નૈનિતાલ કૉલોની સંપૂર્ણ રીતે બાળી નાખીને સંપત્તિની લૂંટફાટ
> પોલીસ નિષ્ક્રિય
> ચોપરા ગામની બજાર લૂંટી
  કોલકાતા (બંગાળ) - અહીં ઉત્તર દિનાજપુર જિલ્લાના રામગંજ ગામમાં હિંદુઓની રથયાત્રા પર ધર્માંધોના ટોળાએ આક્રમણ કર્યું. પોલીસે કોઈપણ જાતનો હસ્તક્ષેપ કર્યો ન હોવાથી અને હિંદુઓને કોઈપણ જાતનું સંરક્ષણ મળ્યું નહીં તેથી તેમણે રાષ્ટ્રીય મહામાર્ગ ૩૧ પરનો વાહન-વહેવાર રોકી રાખ્યો. બીજા દિવસે ચોપરા નામક મુસલમાન બહુસંખ્યક ગામમાં ધર્માંધોએ અલ્પસંખ્યક હિંદુઓ પર બૉંબ દ્વારા આક્રમણ કર્યું. આ સમયે તૃણમૂલ કૉંગ્રેસના ધારાસભ્ય હમિદુલ રહેમાન ઉપસ્થિત હતા.

ભારતના માનવાધિકારવાળા અને ધર્મનિરપેક્ષતાવાદીઓ શું આ નથી જાણતાં ?

પાકમાં હિંદુઓનું બળજબરાઈથી ધર્માંતરણ !

   ઇસ્લામાબાદ - પાકમાં અલ્પસંખ્યક હિંદુઓને બળજબરીથી ઇસ્લામમાં ધર્માંતરિત કરવાના બનાવોમાં પ્રતિદિન વૃદ્ધિ થઈ રહી છે. અહીં હિંદુઓને જીવન જીવવું મુશ્કેલ થઈ બેઠું છે, એવું કથન પાકના ઉમરકોટ જિલ્લાના સાંસદ લાલચંદ મલ્હીએ કર્યું છે. તેમણે કહ્યું કે પાકમાં પ્રતિવર્ષ લગગ ૧,૦૦૦ હિંદૂ છોકરીઓનું બળજબરીથી ઇસ્લામમાં ધર્માંતરણ કરવામાં આવે છે. પાક સ્થિત હિંદૂઓને દેશ છોડી જવાની ફરજ પાડવામાં આવે છે. તેથી પાક સ્થિત અધિકાંશ હિંદૂ પરિવારો ભારતમાં સ્થળાંતરિત થઈ ગયા છે. આ વિષયમાં મૂંગા રહેવાનો અર્થ છે હિંદૂ છોકરીઓને જીવનર અત્યાચારનો સામનો કરવા માટે પડતી મૂકવી. પાકમાં માનવાધિકારનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કેવળ ઉમરકોટ જિલ્લામાં જ હિંદુઓની સંખ્યા લગગ ૫૦ ટકા છે. પાકની ઇસ્લામપ્રેમી સરકાર હિંદુઓની પીડાની ઉપેક્ષા કરી રહી છે.


હિંદુઓ, જેહાદી આતંકવાદીઓ તમારા નેતાઓને વીણી-વીણીને મારી નાખે તે પહેલાં હિંદૂ રાષ્ટ્રની સ્થાપના કરો !

વિધાયક રાજાસિંહ ઠાકુરની હત્યા કરવાના હતા ઇસિસના આતંકીઓ !

  ૨૯મી જૂને ધરપકડ કરાયેલા ઇસિસના ૫ આતંકવાદીઓ શહેરના ગોશામહેલ સ્થિત ભાજપના વિધાયક અને પ્રખર હિંદુત્વનિષ્ઠ રાજાસિંહ ઠાકુરની હત્યા કરવાના હતા, એવું તપાસના અંતે સામે આવ્યું છે. તે પહેલાં શહેરમાં રમખાણો કરવા માટે ભાગ્યલક્ષ્મી મંદિરમાં ગોમાંસ ફેંકવાના હતા. રમજાનના મહિનામાં જ તેઓ રમખાણો કરાવવા માટે શક્તિશાળી બૉંબ બનાવી રહ્યા હતા. રાષ્ટ્રીય અન્વેષણ તંત્ર (એનઆયએ)એ તે સાથે સંબંધિત આતંકવાદીઓની ધરપકડ કરી છે. તેમાંના બે આતંકવાદીઓ સંગણક અભિયંતા છે. ( પછાત અને અણ હોવાથી જ મુસલમાન યુવકો આતંકવાદ ણી વળે છે , એવું કહેનારાઓને સજ્જડ તમાચો ! - તંત્રી) રાજાસિંહ ઠાકુરની હત્યા માટે મે મહિનામાં તેમના ઘરનું ત્રણ વાર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજાસિંહ પ્રતિવર્ષ રામનવમીના દિવસે અહીંના લાખો લોકો સહિત સરઘસ કાઢે છે તેમજ ગોરક્ષા કરે છે; તેથી તેમની હત્યા કરવામાં આવનાર હતી.


સાર્વજનિક કરવામાં આવેલા ગોપનીય દસ્તાવેજોનો દાવો !

નેતાજી બોસ વર્ષ ૧૯૬૮ સુધી રશિયામાં હતા !

    કોલકાતા (બંગાળ) - નેતાજી સુભાષચંદ્ર બોસ વર્ષ ૧૯૬૮ સુધી રશિયામાં રહેતા હતા. તેમની મુલાકાત ક્રાંતિકારી વિરેંદ્રનાથ ચટ્ટોપાધ્યાયના સુપુત્ર નિખિલ ચટ્ટોપાધ્યાય સાથે થઈ હતી, એવો દાવો રશિયા ખાતે કાર્યરત રહેલા પત્રકાર નરેંદ્રનાથ સિકંદરના પ્રતિજ્ઞાપત્રમાં કરવામાં આવ્યો છે. વડાપ્રધાન કાર્યાલયે પ્રસિદ્ધ કરેલા ગોપનીય દસ્તાવેજો દ્વારા આ માહિતી ઉજાગર થઈ છે. સિકંદરને ચટ્ટોપાધ્યાયે જ સદર માહિતી આપી, એવું તેમણે પ્રતિજ્ઞાપત્રમાં કહ્યું છે. વર્ષ ૨૦૦૨માં મુર્ખજી આયોગ સમક્ષ સદર પ્રતિજ્ઞાપત્ર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો.
   સુભાષચંદ્ર બોસ રશિયા ખાતે પલાયન થવા માટે નહેરુ કારણીભૂત હતા, નહેરુના દબાણને કારણે પોતાને યુદ્ધગુનેગાર ઘોષિત કરવામાં આવશે, એવો ડર નેતાજીને હતો. કૃષ્ણ મેનને નહેરુની તરફેણમાં મત વ્યક્ત કર્યો અને નેતાજીની આ વિશેની માહિતી ગુપ્ત રાખવાનું આવાહન કર્યું હતું, એવું સિકંદરના પ્રતિજ્ઞાપત્રમાં કહ્યું છે. (૧૦ જુલાઈ)