ગુજરાતી માસિક સનાતન પ્રભાતનો ૧૫મો વર્ધાપનદિન સમારંભ

હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે ધર્મક્રાંતિની જ્વાળા પ્રગટાવનારું નિયતકાલિક સનાતન પ્રભાત

॥ સસ્નેહ નિમંત્રણ ॥
    હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે આરંભ કરેલી વૈચારિક ક્રાંતિનું આંદોલન એટલે સનાતન પ્રભાત સનાતન પ્રભા માં રહેલા વિચારોમાંથી પ્રેરણા લઈને આજ સુધી અનેકોએ સાધના કરીને જીવન આનંદી બનાવ્યું છે, જ્યારે કેટલાક જાગૃત હિંદૂઓ રાષ્ટ્રહાનિ અને ધર્મહાનિ રોકી છે. ઈશ્વરી કૃપા, સંતોના આશીર્વાદ, તેમજ વાચકો, જાહેરાતદારો અને હિંતચિંતકોનાં સહકાર્યને લીધે સનાતન પ્રભા એ ૧૬મા વર્ષમાં પગલાં માંડ્યા છે. આ પ્રીત્યર્થ આયોજિત કરેલા સમારંભમાં તમે સહકુટુંબ ઉપસ્થિત રહો, એ નમ્ર વિનંતિ !
નિમંત્રક : શ્રી. શશિકાંત રાણે, સંપાદકસનાતન પ્રભા સમૂહ
દિનાંક : ૨૯ માર્ચ ૨૦૧૫     સમય : સવારે ૦.30 થી .30
સ્થળ : આનંદ આશ્રમ, રાજનગર ચાર રસ્તા પાસે, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ
સંપર્ક ક્રમાંક : 9898915533
વિશેષ ઉપસ્થિતિ
* શ્રી પ્રદીપભાઈ જોશી મહારાજ, વ્યવસ્થાપક શ્રી, આનંદ આશ્રમ, પાલડી
* પૂ. ડૉ. ચારુદત્ત પિંગળે, રાષ્ટ્રીય માર્ગદર્શક, હિંદુ જનજાગૃતિ સમિતિ
* શ્રી વલ્લભભાઈ રામાણી, મેનેજિંગ ટ્રસ્ટી, મેજર ઋષિકેશ રામાણી મેમોરીઅલ ટ્રસ્ટ